top of page

दान

જીવન જ્યોત આશ્રમ | સ્વૈચ્છિક સહયોગ દાન

જગતજનની મા નર્મદા (રેવા)ના પાવન સાનિધ્યમાં ઉત્તરવાહિની પરિક્રમા ના માર્ગ પર નદીના કિનારે પવિત્ર, રમણીય, નયનરમ્ય, પ્રકૃતિનો આનંદ અને શાંતિના અનુભવ માટે, પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં 'જીવન જ્યોત આશ્રમ' નુ ઐતિહાસિક નિર્માણ સહિત સંસ્થાના વિઝન મિશન અંતર્ગત ભક્તો માટે સેવા કેમ્પ, ભોજનાલય, રહેવાની સુવિધા માટે 50 રૂમ, શૈક્ષણિક સેમિનાર, સામાજીક, ધાર્મિક, સમુહલગ્ન વગેરે કાર્યક્રમ માટે સાંસ્કૃતિક હોલ, ગૌશાળા, બાલક્રિડાગણ, નૌકાવિહાર, વૃક્ષારોપણ, યજ્ઞશાળા, ચબૂતરો, ધ્યાન ગુફા મંદિર, પુસ્તકાલય, નેચરોથેરાપી આયુર્વેદિક સેન્ટર, વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓ માટે બનવા જઈ રહ્યું છે. તેના નિર્માણ માટે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓમાં હું/અમો સહભાગી થવા  ઉત્સાહી છીએ.

આપનું નામ આશ્રમમાં દાતાશ્રી તરીકે નામાંકિત કરવામાં આવશે, તેમજ વિશેષ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે.

100 % મગરથી મુક્ત જગ્યામાં નર્મદા નદીના વહેતા સ્વચ્છ પવિત્ર નિર્મળ પાણીમાં સ્નાન કરવાની તેમજ નૌકાવિહાર કરવાની સગવડ.


યથાશક્તિ યોગદાન આપી / અપાવી મા નર્મદાના કૃપાપાત્ર બનીએ.


ખાસ નોંધ : સરકારશ્રીના આદેશ અનુસાર 12A,80G,CSR -1, નીતિઆયોગ,વગેરે નો ટેક્સ બેનિફેટનો લાભ લેનાર કંપનીએ આધારકાર્ડ અને પાનકાર્ડ ની કોપી સંસ્થાને આપવી ફરજીયાત છે.


UPI ID : jjct3040@sbi

Planting a Tree

Account name: Jeevan Jyot Charitable Trust.

( SBI ) State Bank of India

Branch : Mehsana main      

IFSC code : SBIN0000427           

Account number : 43892810475

Untitled 2.jpg

CONTACT US

Registered office:

25 Patidar Nagar society ,

near Ramdevpeer Mandir,

At & post :Mehsana,

State: Gujarat

country :India

Pincode No :384001

Ashram Address:

Jeevan Jyot Ashram, Village: Wadia (Karaghoda), Taluka: Tilakwada,

District: Narmada.  

State : Gujarat

Country : India

Pincode No: 391121

Website:

jeevanjyotashram.org

Mobile:

+91 9426004960

+91 9429449249

DF9BBF76-6B5D-4A42-BD81-656EC23790C1_edi

© 2025 Jeevan Jyot Charitable Trust

bottom of page