જીવન જ્યોત આશ્રમ
Jeevan Jyot Ashram
જગતજનની મા નર્મદા (રેવા)ના પાવન સાનિધ્યમાં ઉત્તરવાહિની પરિક્રમા ના માર્ગ પર નદીના કિનારે પવિત્ર, રમણીય, નયનરમ્ય, પ્રકૃતિનો આનંદ અને શાંતિના અનુભવ માટે, પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં 'જીવન જ્યોત આશ્રમ' નુ ઐતિહાસિક નિર્માણ સહિત સંસ્થાના વિઝન મિશન અંતર્ગત ભક્તો માટે સેવા કેમ્પ, ભોજનાલય, રહેવાની સુવિધા માટે 50 રૂમ, શૈક્ષણિક સેમિનાર, સામાજીક, ધાર્મિક, સમુહલગ્ન વગેરે કાર્યક્રમ માટે સાંસ્કૃતિક હોલ, ગૌશાળા, બાલક્રિડાગણ, નૌકાવિહાર, વૃક્ષારોપણ, યજ્ઞશાળા, ચબૂતરો, ધ્યાન ગુફા મંદિર, પુસ્તકાલય, નેચરોથેરાપી આયુર્વેદિક સેન્ટર, વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓ માટે બનવા જઈ રહ્યું છે. તેના નિર્માણ માટે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓમાં હું/અમો સહભાગી થવા ઉત્સાહી છીએ.
100 % મગરથી મુક્ત જગ્યામાં નર્મદા નદીના વહેતા સ્વચ્છ પવિત્ર નિર્મળ પાણીમાં સ્નાન કરવાની તેમજ નૌકાવિહાર કરવાની સગવડ.
યથાશક્તિ યોગદાન આપી / અપાવી મા નર્મદાના કૃપાપાત્ર બનીએ.
ખાસ નોંધ : સરકારશ્રીના આદેશ અનુસાર 12A,80G,CSR -1, નીતિઆયોગ,વગેરે નો ટેક્સ બેનિફેટનો લાભ લેનાર કંપનીએ આધારકાર્ડ અને પાનકાર્ડ ની કોપી સંસ્થાને આપવી ફરજીયાત છે.
UPI ID : jjct3040@sbi
Account name: Jeevan Jyot Charitable Trust.
( SBI ) State Bank of India
Branch : Mehsana main
IFSC code : SBIN0000427
Account number : 43892810475